Quotes by KOMAL GADHIYA in Bitesapp read free

KOMAL GADHIYA

KOMAL GADHIYA

@komalgadhiya4457


આંખોથી વહી જતી તો ક્યારેક હોંઠો થી હસતી,
🤍
પવિત્ર પ્રેમને ક્યાં કોઈ ની રૂઢિચુસ્તતા નડતી..!

~Komal Gadhiya.

विश्वास है मगर उम्मीद नहीं,
निस्बत है मगर लगाव नहीं।
~ Komal Gadhiya

बे ज़बान जज्बातों पर हमारा ज़ोर नहीं चलता,
इश्क के दायरे में हमारा इख़्तियार नहीं चलता।

-KOMAL GADHIYA

પાંદડે પાને વસંત ના વધામણા થયા છે,
શાહીમાં પણ મૌસમ ના છાંટણા થયા છે.

સુગંધી કલમ ને કહું છું જરા ધીરે લખને,
પણ શબ્દો પમરાટ પાથરવા અધીરા થયા છે.

~ કોમલ ગઢીયા.

Read More

દરેક ભાષાનો આદર છે,
પણ ગુજરાતી સાથે તો લગાવ છે.

બોલતા લખતા જેનાથી શીખ્યા
તે માતૃભાષાને નતમસ્તક વંદન છે.