Quotes by known stranger in Bitesapp read free

known stranger

known stranger

@knownstranger


इस ज़ीस्त के मरहले पे सब कुछ छूट रहा है,
हर साथ दिया चेहरा ख़ामोश रूठ रहा है।

कल तक जो मेरी राह का हमसफ़र बना था,
वो आज मेरी नज़रों से चुपचाप छूट रहा है।

थामा था जिसे दिल ने बड़ी शिद्दतों के साथ,
वो रिश्ता भी अब वक़्त के हाथों टूट रहा है।

आँखों में जो सपनों का इक शहर बसा था,
देखो वही हर मोड़ पे बिखर के छूट रहा है।

मैं खुद को संभालूँ कि इन हालात को थामूँ,
हर लम्हा मेरी मुट्ठी से फिसलता छूट रहा है।

किससे करूँ अब हाल-ए-दिल अपना बयाँ मैं,
अपना ही साया मुझसे कहीं दूर छूट रहा है।
- known stranger

Read More

.
- known stranger

मैं तेरे ख़्वाबों की गिरफ़्त में हूँ,
तेरी यादों की हर इक सिफ़्त में हूँ।

तू जो आए तो उजाला छा जाये
वरना मैं शब की हिफ़ाज़त में हूँ।

दिल को तस्कीं कहीं मयस्सर नहीं,
तेरी चाहत की बस हिकमत में हूँ।

हिज्र की आग में जलता रहा,
अब भी मैं इश्क़ की लज़्ज़त में हूँ।

तू मिले या न मिले, ऐ हमदम,
मैं तेरी याद की वो इबादत में हूँ।


- known stranger

Read More

શ્વાસોનો હવે મોકળાશ આપવી છે
મતલબ એ કે બસ તમને મળવું છે

ટેરવાંની આ બળતરા દૂર કરવી છે
મતલબ કે તમારી લટને અડવું છે

દાંતોનો આ રોષ હવે સમાવવો છે
મતલબ તમને ક્યાંક તો કરડવું છે

આંખોનો આ જે ભાર ઉતારવો છે
મતલબ કે તમારી બાહોંમાં રડવું છે

- known stranger

Read More

बे-नींद,बेचैन, बेबस ये मैं कैसे ख़यालात में गुम हूँ
जो मेरा है ही नहीं मैं उसे खोने के ख़दसात में गुम हूँ

- known stranger

Read More

પ્રેમમાં ક્યારેય પ્રાણનું પ્રમાણ ના માંગીશ
પસ્તાઈશ જો હું સાચું ઉદાહરણ આપીશ
- known

તારા સુંદર પગસ્પર્શનો અવસર છે
આજે પાયલને જાણે કોઈ તહેવાર છે

ઘરેણાં બીજા એમ કહી સળગી ગયા
કાં પાયલ માટે જ પ્રેમનો વ્યવહાર છે

સીતારા આજ આસમાનમાં ગમસુદા છે
ચાંદ જાણે આજે તારા પગનો શૃંગાર છે

આ હોઠને આજ હોઠ થવાનો ઇનકાર છે
પાયલ થઈ તારા પગ ચુમવાનો વિચાર છે

- known

Read More

लुफ़्त-ए-क़ुर्बत-ए-यार का हमसे आलम ना पूछिए
हम फिर हम नहीं रहते खुदा का गुमान रखते है
- नोन

રહી ગયેલી શ્વાસોનો થોડો એહતરામ કરી લઈએ,
જીવ્યા એકલા હવે સાથ થોડું જીવન જીવી લઈએ.

દિવસો તો વીત્યા ફરજમાં, રાતો ગઈ ચિંતા સાથે,
બે પળ હસી લઈએ, થોડું દિલ ભીંજવી લઈએ.

કેટલું સંગ્રહ્યું દુઃખને આજીવન સ્મિતને રાખ્યું ઉધાર,
આજ ભાર ઉતારીને આંખોમાં સચ્ચાઈ ભરી લઈએ.

હજી મોડું નથી કહો, જે કદી કહેવામાં રહી ગયું,
અહંકારને એક બાજુ મૂકી માફી પણ માંગી લઈએ.

જો કાલ ન આવે તો અફસોસ ન રહે મનના ખૂણે,
આજની આ સાંજને યાદોની જેમ સજીવી લઈએ.

- known

Read More

ફૂલો ઘાતકી
ઝેરી માણસો , અજબ
તારું શહેર

- known