Quotes by km sondarva in Bitesapp read free

km sondarva

km sondarva

@kmsondarva1884


પ્રેમ

ફેરફદુડી ફરવાની તો ખૂબ મજા આવી
તારી સાથે
હા, છોડ્યા પછી ચક્કર તો આવવાના જ હતા
પણ સંભાળી લીધુ
કેમ કે ફરતૂ જ ન હોતુ રહેવુ ને!

હવે ચાલવું હતુ અને અે પણ ખૂબ લાંબુ
આ ફેરફદુડી તો રમત હતી તારા
માટે મને તો મજા આવી રહી હતી
પણ જાણ ન હોતી કે
ફરતું ફરતું વહેલૂ થાકી જવાઈ છે
સારૂ કર્યુ તે જ હાથ છોડ્યા મે
છોડ્યા હોત તો વધારે દૂર પડેત
અને વાગેત અે તો  અલગ

હવે,
જોઈએ ચાલતા ચાલતા ધીમે ધીમે
કોઈ મડી જાશે સાથે ચાલવા માટે !

Read More