Quotes by Solanki Kishor K in Bitesapp read free

Solanki Kishor K

Solanki Kishor K

@kkrajpur9434


વાત કહું કાનમાં,
આવો તો ખરા.

સમજાવું શાનમાં,
બેસો તો ખરા.

જોવું છે સામે ,
આંખો માંડો તો ખરા.

બેસવું તમારી સાથે ,
બોલાવો તો ખરા.

કહેવું છે કંઇક તમને ,
ગંભીર થાવ તો ખરા.

-Solanki Kishor K

Read More