Quotes by Kishor Sinh Solanki in Bitesapp read free

Kishor Sinh Solanki

Kishor Sinh Solanki

@kishorsinhsolanki105754


'તું' એટલે મારા આકાશમંડળ ની એ નિહારિકા કે જ્યાં આખું વિશ્વ સમાય જાય !

-Kishor Sinh Solanki

પિતા શબ્દ નો ન આદિ હોય છે ન તો અંત,
તેના દરેક શબ્દો જ એક નિરંતર નવો યુગ !

-Kishor Sinh Solanki

સવારના સૂરજનું પહેલું કિરણ એ જ સૂચવે છે કે કાલે ભલે નિષ્ફળતાથી અસ્ત થયા,પણ આજે ફરીથી ઉગતા શીખીશું અને તપતા પણ શીખીશું...

-Kishor Sinh Solanki

Read More

રોજે રોજ થોડો હું તારામાં રોકાતો જાઉં છું,
થોડો મારામાં થોડો તારામાં ખોવાતો જાઉં છું

-Kishor Sinh Solanki

ખુશી ત્યાં જ વ્યક્ત કરવી જ્યાં તમારી ખુશીનું મહત્ત્વ હોય, એ કંઇ વસ્તુ નથી કે વહેંચી શકાય એ એક અહેસાસ છે !

-Kishor Sinh Solanki

Read More

કોઇ વ્યકિતને કોઇ બાબતે સંમતિ ત્યારે જ અપાય, જ્યારે તે વ્યકિતને તમારી અસંમતિ પણ પસંદ હોય !

-Kishor Sinh Solanki

પાનખર આવવાની હોય તે પહેલાં વૃક્ષ પણ એક સેલ્ફી લે છે, તેમ આપણે પણ સંબંધ ને નિભાવવા એક સેલ્ફી ની જરૂર છે...

-Kishor Sinh Solanki

Read More

ઢળતી સાંજે તું યાદ આવે એવું બને,
ઉગતી સવારે ફરી'યાદ આવે તેવું બને

-કિશોરસિંહ સોલંકી

आज कल ये ठंड भी कितनी कातिल सी हो गई है
इश्क़ कही और करती है रुशवाई यहाँ दे जाती है

-કિશોરસિંહ સોલંકી

કંઈક કહેવા માંગતા હોય તો કહોને
આમ વિલંબ શાને કરો છો
ઇઝહાર કરવો હોય તો જલદી કરોને
આમ પ્રેમ છાનો શાને કરો છો

-કિશોરસિંહ સોલંકી

Read More