Quotes by Kishor Padhiyar in Bitesapp read free

Kishor Padhiyar

Kishor Padhiyar

@kishorpadhiyar6980
(43)

[07/03, 8:53 pm] kishor2180: https://youtu.be/XCKRuLRdrRg?si=Wga8KtVkZsga7693

my new autocad software lerning on YouTube please like subscribe & share
and support me.
thanks

તમારા વિના
છે દુનિયા અધૂરી
પાછા વળશો?
- Kishor Padhiyar

દિલથી સારા
તો જગત આખામાં
સર્વેના પ્યારા

#Good

મરજીવા એ
નિષ્ફળતા ત્યજીને
ત્યાં મોતી પામ્યો
#Failure

એક નિષ્ફળતા બીજી સફળતા નો માર્ગ ખોલે છે

#Failure

સહાનુભૂતિ એવી ભાવના છે કે જેનાથી નિર્બળ પણ સફળ બને છે અને દુશ્મન પણ મિત્ર બને છે.
#Empathy

કોઈ ના પ્રત્યે જો આપણે દિલથી સહાનુભૂતિ રાખીએ તો એના જેટલી હૂંફાળી વસ્તુ બીજી કોઈ છે જ નહિ,
#Empathy

કોઇપણ કાર્ય કરો એમાં ભક્તિ ભાવ રાખો તો એ પૂજનીય જ બની રહે છે. ભક્તિ ની શક્તિ થી વાલિયો વાલ્મીકિ બને છે. ઝેરીલા સાપ પણ નાગદેવ બની પૂજાય છે. સૌને નાગ પંચમી ની શુભકામના.

Read More

હૈયે વસાવ્યા
કાઢીશું હવે બા‌'ર
અંતિમ શ્વાસે

-Kishor Padhiyar

ચુંટણી આવે
પ્રજાનું વધે માન
ખોટા વચને

-Kishor Padhiyar