Quotes by Dr. Kishan Kumarkhaniya in Bitesapp read free

Dr. Kishan Kumarkhaniya

Dr. Kishan Kumarkhaniya

@kishankumarkhaniya2234


_*મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે*_dr. Kishan

Read More

*ફૂટપાથ* ઉપર રાત્રે સુવાવાળો *ગરીબ* રસ્તા પર ચાલતી ગાડીઓ જોઈને વિચારે છે કે, જેની પાસે *ઘર* છે, એ રાત્રે કેમ સૂતા નથી...!!

*???

Read More