Quotes by kishan Kavad in Bitesapp read free

kishan Kavad

kishan Kavad

@kishankavad.399049


હવે તો આંબા પરની
કેરીઆે
પાકી ને જાતે પડી જાય છે.
કારણકે અને પણ ખબરછે કે
પથ્થર ફેંકવાવાળુ બાળપણ,

"મોબાઈલ માં વ્યસ્ત છેં"

-કે. કે

Read More

તમે ઉંઘતા હોય ને તમારી
કમાણી ચાલુ રહે અેવો કોઈ
ઉપાય નહિ શોધો તો
જિંદગી ના અંત સુધી કામ
જ કરવુ પડશે..

વિતી જશે આ સમય બસ
ઘીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શકયુ તો,દુઃખ શી આૈકાત છે..

-કિશન કવાડ???