Quotes by Kishan Ramjiyani in Bitesapp read free

Kishan Ramjiyani

Kishan Ramjiyani

@kisan6433
(15)

https://www.matrubharti.com/book/19971238/women-power

નારી શક્તિ : એક પ્રેરક સફર

એક વાર જરૂર વાંચન કરશો જી. તમારા શબ્દોમાં પઅભિપ્રાય આપવા વિનંતી..

Read More

જેમ જેમ સમજતા થયા
એમ સમજાયું કે
સમજાવવા કરતા
સમજી જવુ વધારે સારું છે !!
કિશન ની વાતો....

ગમી જઇએ બધાને એ પણ ક્યાં ગમે છે બધાને.. !!! કિશન ની વાતો...

જીવનનું ધ્યેય ૯૮૭૬૫૪૩૨૧૦

કોઇ વ્યસ્ત નથી હોતું..
તમારી વેલ્યુ પ્રમાણે
તમને જવાબ મળતા હોય છે.. !!