Quotes by Kirtik Patel in Bitesapp read free

Kirtik Patel

Kirtik Patel

@kirtikpatel


પાંપણો પણ ક્યાં અમસ્તી બેસબબ એ પટપટાવે છે ?
દ્વાર દિલનાં હાથથી નહિ, આંખથી એ ખટખટાવે છે.??

?અગર સમજાવવાથી જ બધા સમજી જતા હોયને સાહેબ,

તો આ વાંસળી વગાડવાવાળો ક્યારેય મહાભારત ન થવા દેત !::

જે ગમે છે તે ભાવ પણ નથી આપતી.
અને જે નથી ગમતી એ ઓફર આપી જાય છે.

"ન પૂછો કેમ સુગંધિત આ હદયની માટી છે,

ભીની ભીની ઘણી ઇચ્છાઓને મેં ત્યા દાટી છે!