Quotes by Kirtik in Bitesapp read free

Kirtik

Kirtik

@kirtik


તમારે પતંગિયા જોઈએ છે તો ફુલ બનો,

બાકી ઊકરડાના નસીબ માં તો કાગડા જ હોય છે!...

કેટલું જીવીશ એ તો ખબર નથી,
પણ જેટલું જીવીશ એટલું મોજથી જીવીશ !!