Quotes by Kirron L. Vashiyaa in Bitesapp read free

Kirron L. Vashiyaa

Kirron L. Vashiyaa

@kirronlvashiyaa6957


*શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી*
*સાંભળતા અને વખાણ એ એવો દગો છે કે*
*જેને લોકો સંપુર્ણ ધ્યાનથી સાંભળે છે*.
વાલમ...

-Kirron L. Vashiyaa

Read More

*ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના* *કરવી અને દુશ્મની પણ ના* *કરવી….🙂*
*કેમકે*
*કોલસો ગરમ હોય તો હાથ* *બાળે અને ઠંડો હોય તો હાથ* *કાળા કરે….*

-Kirron L. Vashiyaa

Read More

વખાણો ના પુલ પરથી સાવચેતી થી પસાર થવું
કારણકે
નીચે લગભગ મતલબ ની નદીઓ જ વહેતી હોય છે

વાલમ..

*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

વાલમ...

Read More