Quotes by Kiran Rathod in Bitesapp read free

Kiran Rathod

Kiran Rathod

@kiranrathod4852
(26)

કોઇ ઉપર સતત મરતા રહેવું ,
જ્યારે જીવંત રહેવા માટે જરૂરી બની જાય છે.
ત્યારે પ્રેમ એની પરાકાષ્ઠા એ હોય છે.
-Kiran Rathod

Read More

કોઇ ઉપર સતત મરતા રહેવું ,
જ્યારે જીવંત રહેવા માટે જરૂરી બની જાય છે.
ત્યારે પ્રેમ એની પરાકાષ્ઠા એ હોય છે.

હું એને ચાહું ,એ ચાહે કોઈ ઓર ને,
બસ હવે બહુ થયું મન, આ વાત છોડ ને.
શું કામ અમસ્તાં સપના સજાવે છે,
જ્યાં હાર જ છે માત્ર ત્યાં ,
શું કામ બાજી લગાવે છે.?
ખાલ છે તનેય કે હતું નહિ કંઈ,
તો કેમ તું હતું ઘણું એવું જતાવે છે.
ખુદ તો ફસાઈ જાય છે બે મીઠી વાતોમાં ને,
મનેય તું ત્યાં ફસાવે છે.
જ્યાં ગમવા જેવીય વાત નથી ત્યાં ,
અમસ્તું તું આટલો હેત જતાવે છે.

Read More

હું આભ ને ધરતી અને ધરતી ને આભ કહું,
હું તળાવ ને દરિયો અને દરિયા ને તળાવ કહું.
તારું શું જાય છે એ જિંદગી જો હું અડધી રાતે ઉઠી રાત ને સવાર કહું.

-Kiran Rathod

Read More

એક રાત મારે કાગળ પેન્સિલ અને મેઝ સાથે મોટી બબાલ થઇ,
જરા બારી ખોલી જોયું તો રાત ની સવાર થઈ.
વિચારો ની હોડી મનના મધ દરિયે થી થોડી કિનાર થઈ.
હું વાત ની કંઈ શરૂઆત કરું એ પહેલાં જ પૂરી વાત થઈ.

-Kiran Rathod

Read More

દિવસ રાત સવાર સાંજ ની મને હવે કંઈ ખબર નથી પડતી.
મારી હાજરીમાં જ મને દફનાયો જ્યાં મને ત્યાં મારી કબર નથી મળતી.

-Kiran Rathod

Read More

If you have pain then healing of that is within you. Just close your eyes and feel it,but don't expect that someone will come and heal you.
❤️😕😂😏☹️😅🤣😞😖😇
#morning
#love

મેં ઝંખી હતી વસંત ની એક ઋત પૂરી,
મને મળી એની બસ એક સાંજ અધૂરી.
ગયો પ્રિયતમ ને હજી હું નજીક થોડી,
ક્ષણભર માં વધી અમ બેઉ ની વચમાં દુરી.
સોચું કે મનાવું કરી આજીજી હું હાથ જોડી જોડી,
પણ હું તો માંગુ છું પ્રેમ નો અધિકાર મારો, પ્રેમ તે ભીખ છે થોડી.!

-Kiran Rathod

Read More

મારા બેહાલ થી ખુદ બેહાલ અને બવાલ મચાવતા હતાં જે,
ખુશ છું કે એ આજે ખુશ છે ક્યાંક.

-Kiran Rathod

https://www.matrubharti.com/book/19926501/my-inner-thoughts

મને ખબર છે કે હું writer નથી પણ બસ લાગણીઓ અભિવ્યક્ત કરવા જે આવડે છે તે લખું છું.

ધન્યવાદ 🙏

Read More