Quotes by Kiran Patel in Bitesapp read free

Kiran Patel

Kiran Patel

@kiranpatel9117


તારા હૃદય નો દરેક ભાર
આભાર તરીકે સ્વીકારી લઉં

જો પામી શકું તારી દોસ્તી જનમો જનમ તો
કફન ને પણ શણગાર તરીકે સ્વીકારી લઉં.

Read More

તું યાદ આવે
ને મોસમ બદલે
કેવો પ્રભાવ..!!!

આંખ ખોલું અને નજર મારી તારા પર પડે..
ઈચ્છા એવી કે મારી બધી સવાર આવી જ પડે...!!

અફાટ રણ ને જોંજવા ની જેમ પીવું છું..
તારી આંખોમાં મારી જાત ને ગોતું છું ..!!

છે મુજ થી મને તું ચાંદ સરખી લાગે..
તું સે એજ આકાશ નીચે હું જીવું સુ...!!!

Read More

નીકળી વાત તારી એટલે તને કહું છું..
બાકી બીજા ફૂલ ને હું ક્યાં ગુલાબ કહું છું...!!

નથી એ સરાઈ કે ત્યાં ભીડ હોય..
છે મારુ હૃદય તું પહોંચવા કોશિશ તો કર...!!

બની હવા હું વહાવીશ ખુશ્બૂ તારી..
તું ફૂલ બની ખીલવા કોશિશ તો કર .....!!!

Read More