The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
उसने कहा सिर्फ में तुझे अब ख्वाबोमे मिलूंगी। ओर हम पागलभी इतनेकी उठना ही भूल गए।। -Metiyakiran
પહેલાંના ચાર વર્ષ ડર હતો કે? ક્યાંય હું તને ખોઈ ના બેસું બચેલી જિંદગી માં દુઆ કરું છું કિરણ તું ક્યાંય સામેના મળે -Metiyakiran
मुझे अब वो बुरी लगने लगी है, मेरे अंदर का प्यार मर गया है क्या!🤔 -Metiyakiran
છાનુમાનું રહે છે પણ સવાલ કરે છે, તારા મુખ પર નું તલ ધમાલ કરે છે -Kiran Metiya
ઘાટ થયા સુના ને ઉજ્જડ થઈ સિમ, વરસી જા વાલા હવે શુ કામ કરે છે ઢીલ. -Kiran Metiya
પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે... ક્લાસરૂમમાં જવાનું મોડું થતું હતું તોપણ તે પકડી રાખેલો હાથ યાદ છે... -Kiran Metiya
વર્ષોના અબોલા પછી ધરતીએ સુકાઈ ગયેલા હોઠોથી વાદળને ફક્ત એટલું. પૂછ્યું કેમ છો? એટલામાં તો ડૂમો ભરાયેલા વાદળોએ રડી લીધું. -Kiran Metiya
તે જ્યારે પણ વાત કરે છે. ત્યારે મારી લાગણી દુભાવે છે. -Kiran Metiya
આંખોમાં આંખો નાખીને જોવા દે. કિરણ મને તું ઘાયલ થવા દે -Kiran Metiya
હતા કિનારે તોયે તરસ્યા રહી ગયા લાઘણીના વ્યવહાર માં અમે કાચા રહી ગયા. -Kiran Metiya
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser