Quotes by Vishnu Dabhi in Bitesapp read free

Vishnu Dabhi

Vishnu Dabhi Matrubharti Verified

@kirandabhi6084
(110)

શમણે આવી વહાલ હેત ના થાજો,
મન ના દુઃખ ના લુંદા જાતે ખાજો, વળતી વેળાએ અમી અંતર ના પાજો,
તોય અંતે ખાલી હાથે એકલા જ જાજો,

-Vishnu Rampur

Read More

મારી એ ❤️ની વાત મારા ❤️માં જ રહી ગઈ.
મારી એ પ્રેમ કહાની અધુરી રહી ગઈ...
જેના થકી ખુશીઓ હતી મારી આ જીંદગીમાં.…
અંતે એ જ વ્યક્તિ મને છોડીને ચાલી ગઈ...
જેના માટે અમે બધું છોડ્યું હતું......
એને જરા પણ ફિકર માં રહી અમારી.....
❤️ આજ બી કહે છે કે કેમ આટલી કદર તમારી......
મારી ❤️ ની વાત ❤️ માંજ રહી ગઈ.
મારી એ પ્રેમ કહાની અધૂરી રહી ગઈ...
મારા પ્રેમ ના રસ્તા માં કાંટા પાથરણા...
જેના માર્ગ માં અને ❤️ ફૂલો પાથર્યા હતા....
આજે સમજાણું તમે અમારા નહતા..
મારા એ પ્રેમ ની કહાણી અધૂરી રહી ગઈ..
મારા ❤️ની વાત ❤️માંજ રહી ગઈ..
Vishnu ના ❤️ ની વાત ❤️ માંજ રહી ગઈ..

Vishnu ના ❤️ થી.........

Read More

ख्वाब बोये थे और अकेलापन काटा हैं. इस मोहब्बत में यारों बहुत घाटा हैं.
😓😓

-Vishnu Rampur

ना में गुस्सा करता हु, और ना मुझे कोई गम है |🥰
:- Vishnu
फिर भी ये मेरे अच्छा होने के लिए कम है |😜😜

-Vishnu Rampur

Hii

-Vishnu Rampur

आ अभी गले लगा ले मुझे, क्या तुमे खंत है|
तुमको क्या पता मेरी मंजिल तू है और मेरी सफर का अंत भी||
❤️❤️

-Vishnu Rampur

तुझे क्या पता ||
तेरे इंतजार में हमने हर लम्हा केसे गुजारा है |

एक बार नही||
दिन में हजारों दफा तेरी तस्वीर को निहारा है|

-Vishnu Rampur

Read More

મતલબ ની વાત તો બધા સમજે છે,
પણ વાત નો મતલબ કોઈ નથી સમજતું ..!!

-Vishnu Rampur

रोज चांद आता है और जाता है,
मगर कभी उन ख्यालों को भी जगाता है,
क्यू आज भी चुप है,
सुंदर और चमकदार
मोहिनी तितली

-Vishnu Rampur

Read More

देखा था कभी ख्वाबों में ,
सोचा था कभी ख्वाबों में,
होगा नाम और होगी अपनी,
कोई जिंदगी प्यारी,
पर वक्त ने लुटा
छोड़ दिया ख्यालों को
अपने किरदार को निभाने से
पर एक दिन नाम तो होगा
न्वाबो में,

-Vishnu Rampur

Read More