Quotes by Kasam Se in Bitesapp read free

Kasam Se

Kasam Se

@kiran7595


अच्छे दिन के चक्कर में
सारीउम्र गुजर जाती हे,
फिर पता चलता हैं की
जो गुजर गए है
वहीं अच्छे दिन थे।

|| *" सुप्रभात "* ||

-Kasam Se

Read More

अच्छे दिन के चक्कर में
सारीउम्र गुजर जाती हे,
फिर पता चलता हैं की
जो गुजर गए है
वहीं अच्छे दिन थे।

|| *" सुप्रभात "* ||

Read More

શું તારુ અહીં ને શું મારું અહીં
જગની છે સઘળી માયા અહીં!!
(~કરામત શબ્દોની..°°)

(~કરામત શબ્દોની..°°)

અસફળતાનાં સંગે હું દોડતો રહ્યો
સફળતાનાં રંગે હું રંગાઈ ગયો!!
(~કરામત શબ્દોની..°°)

💐💐આપ સૌને ૭૫માં સ્વાતંત્ર્યદિનની હાર્દિક શુભકામના!!💐💐

કલમ થકી શબ્દોને કાગળ પર
હું ઉછાળું છું
કારણ..
લાગણીઓના સમંદરમાં ડૂબકીઓ
રોજ હું મારું છું!!
(~ કરામત શબ્દોની..)

Read More

ખબર જ ના પડી ને
કિનારો આવી ગયો,
નામ તારું લઈ પ્રભુ હું
ફકત હલેસાં મારતો રહ્યો!!
(~કરામત શબ્દોની..°°)

काश अभिगम को थोड़ा बदल देते
कितने दर्द यू ही कम हो गए होते !!
(~करामत शब्दो की..°°)

સ્વભાવમાં ક્યાં પરિવર્તન છે ?
તારા અભાવનું આ વર્તન છે !!
(~કરામત શબ્દોની..°°)