Quotes by Kiran in Bitesapp read free

Kiran

Kiran

@kiran7530
(24)

રાધા બની, મીરાં બની, વાટ જોય, ઝેર પીધા, કૃષ્ણ તારી પ્રીત માં મેં જાણે કેટલા જન્મ લીધા.

-Kiran

आत्मा का परमात्मा से मिलन ही पूर्णता है।

-Kiran

💃

કોશીષ કરીને થાકી જવાથી ફક્ત થાક લાગે છે પણ અફસોસ નથી થતો.
-Kiran

આટલું પથ્થર કેમ થવાય? શું લાગણી મરણ પછી જ જન્મે છે. ? -Kiran

તારા મૌન ને શું સમજુ? સમજવા હવે હું સક્ષમ જ નથી. કાશ આટલા મૌન થી પ્રેમ કર્યો હોત તો મારા હૃદય માં આટલો શોર ના હોત.
-Kiran

Read More

हम तो दौड़ पड़े उसकी एक पुकार से, क्या पता था के इश्क़ में गमे ऐ जुर्माने भी चुकाने पड़ेगे।
-Kiran

हम शायरों को कहा हक है जिनेका, हमें तो हक है सिर्फ अल्फाज़ो को ज़िंदा रखने का।
-Kiran

वाकिफ हु तेरे गुनाहों से ऐ ज़िन्दगी, बस तू इसे इक़तफाक का नाम न दे।
-Kiran

He like the world without camera and she likes to capture everything.
-Kiran