Quotes by Kinjal Chudasama in Bitesapp read free

Kinjal Chudasama

Kinjal Chudasama

@kinjalchudasama8396


જ્યારે આપડે મન ગમતા વ્યક્તિ ની એક મુલાકાત ની રાહ જોઈ ને બેઠા હોય પરંતુ તે અચાનક મળી જાય પણ ત્યારે મોં પર જાણે શબ્દો જ ખૂટી ગયા હોય એવું લાગે....
- Kinjal Chudasama

Read More

સફર માં તો એકલી છું પણ મંઝિલ મળશે કે નય એ મને નથી ખબર પણ વિશ્વાસ રાખું છું....🖊️
- Kinjal Chudasama

સવારે ઉઠી ને જેનાં મેસેજ ની રાહ જોવાતિ હોય, ત્યાજ એનો મેસેજ આવે એટલે ચેહરા ની ખુશી કંઇ અલગજ હોય.... - Kinjal