Quotes by Tinu Vaghela in Bitesapp read free

Tinu Vaghela

Tinu Vaghela

@kinjal02.


એક એવી ઘટના બની ,
એ પણ કોઇ દુર્ઘટના શમી,
રસ્તા વચ્ચે નજર મળી ,ને
મંઝિલ જ જાણે મંઝિલ ની વિરુદ્ધ નમી.
..tinu.v.

-Tinu Vaghela

Read More

આ દુનિયા થી ક્યાંક દુર કોઈ એકાંત હોય , આ ઘોંઘાટ થી દુર ક્યાંક શાંત સ્થાન હોય, વખત નો ના કોઇ પાબંદ હોય , ને બસ તારો સાથ હોય. ..
..tinu.v...❤️ ...

-Tinu Vaghela

Read More

કડવા ભૂતકાળ ને વાગોળવા .
ટેસ્ટી વર્તમાન , પ્લેટ માં જ ,
પડયું પડયું ઠરી જાય છે..
. ....tinu.v.

हर्ज है, मर्ज है,
और न जाने कितने
दर्द है, तुजशे ऐ जिंदगी।
पर हम भी तो खुदगर्ज है।
....tinu.v.

-Tinu Vaghela

વરસી ગયો વરસાદ ,વાદળ વગર આથમી ગયો સુરજ , સાંજ વગર આંખો ગઈ મીંચાય, મળ્યા વગર લાગણી કહેવાય ગઇ , શબ્દ વગર .. ....tinu.v. ..

-Tinu Vaghela

Read More

જો ખોજતા રેશો ,
તો દરેક પળ માં મોજ જ છે ,બાકી
જીવનમાં , કિસ્મતમાં , સબંધ માં તો ,બસ
તકલીફ ને દોષ જ છે .
...tinu.v.

-Tinu Vaghela

Read More

એકલતા નો ડર જ છે ,
લગભગ જે ,મને
એકાંત પ્રિય બનાવતો
જાય છે ..
... Tinu.v.

-Tinu Vaghela

આથમતા સુરજ ને ,
શું કોઈ પૂછે રાત નું સરનામું ?
એને શું ખબર ,,,,
એના ગયા પછી ,
કેટલુ હતું અંધારુ.
...tinu.v.

-Tinu Vaghela

ફક્ત ચાર કદમ સાથે ચાલી શકે ,
ના એવો સાથ જોઇયે,
આથમતા સુરજ સાથે,
બસ એકાંત જોઈયે..
...tinu.v.

-Tinu Vaghela

મન માં રહેલા વિચાર ,
ઝડપ થી આંખો સુધી આવી જાય છે ,બસ
વાતો માં આવવા માટે ,
જ કેમ, સમય લાગી જાય છે?
.. Tinu.v.

-Tinu Vaghela