Quotes by અક્ષય મકવાણા નાની પરબડી in Bitesapp read free

અક્ષય મકવાણા નાની પરબડી

અક્ષય મકવાણા નાની પરબડી

@kingofkiler080404
(5)

ભાંગી તો ક્યારની ગઈ હતી ડાળી,
કાગડાને બહાના માં લેવો તો જોઈએ ને.. હેને..

ભલે કામ કરાવવા ના બહાને જ
ગધેડા ને બાપ કેવો તો જોઈયે ને.. હેને..

Read More

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

-મરીઝ

તિલક કરવાનો શોખ હતો જે ચંદન થી, આજે
તરડી ગયું.

વિશ્વાસ હતો કે આ કુતરું કદી નહીં ભસે, આજે
કરડી ગયુ

અક્ષય ઠાકોર

-અક્ષય મકવાણા નાની પરબડી

Read More

વીતી ગયેલી વાતો ને યાદ ન કર "કિશુ"
રોકાઈ જા. નહીંતર કોઈ "પારકું" યાદ આવી જશે

-અક્ષય મકવાણા નાની પરબડી

છોડી‌ દીધું કહેવાનુ, જાનુ બકા ચકા..
એને નથી પડી તો આપણે કેટલા ટકા

-અક્ષય મકવાણા નાની પરબડી

તારા વગર હું નહીં રહું એ તારો વ્હેમ છે
આ ચંપા ના ચાહનાર ને આખા બગીચાથી પ્રેમ છે

-અક્ષય મકવાણા નાની પરબડી

પુછતા નહીં મને કે શબ્દો ક્યાંથી મળે છે,
એક બેવફા દીલ તોડીને ગઈ
એ તીરાડ માંથી રોજ થોડુ થોડુ ઝરે છે

-અક્ષય મકવાણા નાની પરબડી

Read More

કરુ ભાગવત અને પારાયણ પણ કરું,
ચાલો કોઈ મારી સામે ભેંસ તો લાવી દો

-અક્ષય ઠાકોર

સમંદર નહીં ભરાશે કદી, આ નદીયું ના મળવામાં
ભલે ટીપે ટીપે કરી મને સરોવર ભરાવી દો

-akshay thakor

સુતો છું હું નીંદર માં આવી મુજને જગાડી દો
ઘણો વાગે ચણો ખાલી. મારા કાને વગાડી દો

:-akshay thakor