Quotes by raj in Bitesapp read free

raj

raj

@king.2640


"પ્રેમ"નો "મતલબ" એ નથી કે તારુ મારી "પાસે" હોવુ જરુરી છે,,,
પ્રેમનો "મતલબ" છે "તુ" દૂર હોય છતા પણ "તારો" મારી પાસે હોવાનો "એહસાસ" હોય.

Read More

રીલેશન મા જયારે કોઇ વાતો છૂપાવે , દુર ભાગે તો સમજી લેવાનુ કે રીલેશન ખતમ થવા પર છે......

જીવન મા જયા કદર હોય ત્યાં જ લાગણી વરસાવો
બાકી વેરાન રણ મા વરસાદ ની કોઇ કિંમત નથી હોતી ....

દિલાસા હોય કે ખુલાસા સમય પર જ કામ ના ....

*ખોલી જો જિંદગીની કિતાબ....*
*તો,*
*થોડી ધૂળ નીકળી..!*
*એમાં કાંઈ પણ નથી લખાણ...*
*છતાં,*
*ઘણી ભૂલ નીકળી.!*

નોખું કશું હોતુ નથી, આંખોનો ભ્રમ હોય છે,

પ્રેમ અમથા થાતો નથી, પરભવનું સગપણ હોય છે.

મને કોરા પાના નો હિસાબ પૂછો હું પુરેપુરો આપીશ ,
પણ મેં તમને મોકલેલા શબ્દો નો હિસાબ ન પૂછો ,
કેમ કે એની આસપાસ મારી બેહિસાબ લાગણી વીંટળાયેલી છે...

Read More

दिल आने की बात है यारों

अपने बस की बात कहाँ....

प्यार अगर हो पत्थर से

फिर हीरे की औकात कहाँ....

જયારે...

કોઈ પુરુષ સ્ત્રીને તીવ્રતાથી ચાહે છે ત્યારે સ્ત્રી આપોઆપ પોતાની જાતને ચાહવા માંડે છે !

તારી સાથે સમય જતો રહ્યો ખબર ના પડી,

ને તારા વગર સમય જતો નથી એ હવે ખબર
પડી......