Quotes by Niyati in Bitesapp read free

Niyati

Niyati

@khyati1003


જેનો હક છે
એના જ થઈને રહીશું .. પ્રેમ ચા થોડી છે
જે બધાને પીવડાવીશું...!
- Niyati

Read More

હે ભગવાન!
જેણે મને જે કંઇ પણ આપ્યું છે
એને ઇ બમણું કરીને આપજે...
- Niyati

આવડી ઉંમર માં જીંદગી એ
ઘણું શીખવી દીધું છે,
હજારો દુઃખ હોવા છતાં
હસતા શીખવી દીધું છે..!!
- Niyati

તારી ખુશી એ મારી વસંત,
પણ તારી નારાજગી એ પાનખર...
- Niyati

😭😭

epost thumb

કહેવાય છે કે રડી લેવાથી
મન હળવું થઈ જાય છે.
પણ
મને તો માથું દુખવા લાગે છે😭
- Niyati

તમારા પર એટલો
વિશ્વાસ કરી બેઠી છું કે
મને મારી જાત પર
વિશ્વાસ નથી રહ્યો.....😥
- Niyati

ભગવાને કેવા સુંદર
ચહેરા આપ્યા છે,
તોય લોકોને કાર્ટુન
વાળા ચહેરા કરવા છે.😀
#ghibli trend
- Niyati

જે દર્દ દેખાતા નથી એ
દુખતા બઉ હોય છે...!

- Niyati

કેટલું અસહ્ય લાગે છે..!
અંદર ના તુફાન ને શાંત રાખવું..🥺😔
- Niyati