Quotes by Khyati Lakhani in Bitesapp read free

Khyati Lakhani

Khyati Lakhani Matrubharti Verified

@khyati.lakhani95gmail.com3506
(218)

શબ્દો છે મોંઘી મૂડી જેવા ધ્યાનથી કરજો તેને ખર્ચ
બોલતા પહેલાં સો વાર વિચારજો કે શું નીકળશે તેનો અર્થ..

-Khyati Lakhani

Read More

ગુલાબ તારું
વર્ષોથી મહેકાવે
પુસ્તક મારું..

-Khyati Lakhani

अगर चाहते हो चलती रहे तुम्हारी सांस
तो मत हटाओ चहेरे से तुम मास्क😷😷

મુક્ત મનથી વિહરવા આજે પણ એ મથે છે
દિલની વાત કેહવામાં હજુ પણ એ ડરે છે
સ્ત્રી છે ને સાહેબ એટલે જ કદાચ એ,
દિલ કહે તેમ નહિ પરંતુ બીજા કહે તેમ કરે છે...

Read More

હાલ ના સમય માં સાચું બોલવા કરતા
સારું બોલશો તો જ તમારો સિક્કો ચાલશે..

-Khyati Lakhani

કેહવું છે મારે ઘણું પણ શબ્દો ની પડે છે ખોટ
આ લાગણીઓને વ્યક્ત કરવામાં જ રહી ગઈ હું ઠોઠ..

-Khyati Lakhani