Quotes by Ink Writer in Bitesapp read free

Ink Writer

Ink Writer Matrubharti Verified

@khyati.27
(98.7k)

લીલી છમ આ પ્રકૃતિ માં
સમાવેશ છે બધાનો જ
બધા ને સમાવાની છે તાકાત
બસ અતિ થયું એ ના ગમ્યું પ્રકૃતિ ને
અતિ ની ગતિ ના હોઈ સાહેબ...

Read More

એક Meeting મારી જાત સાથે

જરૂરી છે એક મુલાકાત
એક મુલાકાત, કોઈ સાથે નહિ, જાત સાથે

બેસી તો જુવો એક વાર,
પેહલા તો નહિ ગમે, સાચું બોલે છે એટળે
પણ અપનાવું તો પડશે ને
કોઈક ને કોઈક દિવસ

ખુદ ને એક વાત કહેવી ભૂલવી નહિ
કે કર્મ કરવું એ જીવન છે
કોઈ વિકલ્પ એનો નથી
બસ એક વાત છે જરૂરી

આંખો માં આંખો નાખી
વાત કરી શકવા જોઈએ તમેં
પોતાની સાથે, સુઈ શકવા જોઈએ
સુકુન ને શાંતિ થી...........

Read More

"Everything in nature is imperfect, and it is because of that imperfection that growth is possible."
- Ink Writer

Time is the biggest thing
which changes the environment
and ultimately the feeling
and the relationship.
- Ink Writer

Devote a few seconds for yourself
know your path and make yourself calm
Else your whole day will be haphazard roaming like moving around on a circle
- Ink Writer

Sometimes you are right
still the words you say to the opposite
People are not proper
so try to use proper words
otherwise it may hurt the opposite ones

-Ink Writer

હું તારા હૃદય ની
રાણી છું માનુ છું
પણ હું
મારા પાપા ની પરી તો
હમેશા રહીશ

-Ink Writer

નાનપણ ની એ યાદો
બહુ યાદ આવે છે
કેમ સમજાવું લોકો ને
કે અત્યાર ના લાખો
રુપયા એ
મમ્મી નો ખોડો કે
પાપા નો વહાલ ભર્યો હાથ ના આપી શકે

-Ink Writer

Read More

life is what happens
when you are making plans for your life

Know the truth fully
don't comment till then
you may get a bad vibration from others mind
as you hurt them

-Khyati