Quotes by Khushali Borad in Bitesapp read free

Khushali Borad

Khushali Borad

@khushaliborad6946


भूतकालमे लिखीं, वर्तमानमे साबित हो गई।
सच्ची घटना पर आधारित अब कहानी हो गई।
_ ખુશાલી

दो लफ्जों की ये कहानी है।
जन्म और मृत्यु की रवानी है।

તો આવો!
શબ્દોથી જ મળી લઈએ,
શબ્દોમાં જ ફરી લઇએ.
અણધારી આ આયુને એકવાર હજું, આવકારી લઈએ.
_ ખુશાલી

Read More

ઝાંખું છે, છતાં દેખાય જાય છે.
શું કરવું? સપનું છે, એતો જોવાઇ જાય છે.
-ખુશાલી

-Khushali Borad

શક કરનારાઓ પણ જબરું કરે છે.
જ્યાં જ્યાં વ્યક્તિની નજર જાય, ત્યાં ત્યાં નજરને એ રૂબરૂ મળે છે.
સારું કર્યું કોઈ ગુનો નહોતો, નાની ભૂલ હતી એમની.
બાકી ભૂલનો પ્રાયશ્ચિત કરનારાને પણ શક કરનારા
ઘેરી વળે છે.
-. ખુશાલી

Read More

વફામાં નથી હોતી કે
બેવફામાં નથી હોતી.
મજા જે હોય છે દોસ્તીમાં,
એ પ્રેમમાં નથી હોતી.!
_ખુશાલી

આંખો જુએ તને ને બોલવા માંડે,
હોંઠ મારા ત્યારે ચૂપ થઈ શરમાવા માંડે!
_ ખુશાલી

ये ज़िन्दगीकी कैसी उड़ान हैं!!
जहां उड़कर पहुंचे थे,
वहां से गिरा के
फिर उसी ही राह पर
उड़ा रही हैं!
- खुशाली

Read More

હે પ્રભુ!
તારી ઉપસ્થિતિ છે કે નહીં?
એ ખબર નહીં!
પણ તારા પર વિશ્વાસ છે
લોકોનો,
કંઈ ઓછો નહીં!
-ખુશાલી

ખબર નહીં આ જીવનની નાવ, ફેરવી ફેરવીને ક્યાં
લઈ જવા માંગે છે!
જ્યાં નથી જવું છતાં ત્યાં,
જઈને જ ફેરવવા માંગે છે.
- ખુશાલી

Read More