Quotes by Khodifad mehul GuRu in Bitesapp read free

Khodifad mehul GuRu

Khodifad mehul GuRu Matrubharti Verified

@khodifadmehul192546
(464)

સામાન્ય માણસ ફાટેલા કપડા પહેરે તો,
તેને દુનિયા ગરીબ ગણે છે,
પરંતુ પ્રતિષ્ઠિત માણસ ફાટેલા કપડા પહેરે તો,
તેને દુનિયા અમીર ગણે છે,
બસ..આટલોજ તફાવત છે ,
આ દુનિયાની ગરીબી અને અમીરીમા.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

Read More

લોકો મારા વિચારોને સમજવા માટે,
તેની ઊંડાઈમા ઉતરતા ગયા,
એટલે એ બધા મારી અંદર ડૂબતા ગયા.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

Read More

कुछ पल तेरी नजर, मुझ पर क्या लग गई,
और मेरे दिल को पुरी जिंदगी, तुम्हें चाहने की लत लग गई।

-©Khodifad mehul (GuRu)

अब आंखे उनको देख ने केलिए बरसती रहेगे,
कान उनके अल्फाज़ सुन ने केलिए तरसते रहेंगे,
यु तो अल्फाजो की महेफील बहोत सजती रहेगी,
मगर याद रखना मेरे दोस्त बिना राहत इंदौरी,
इन महेफीलो मे खामोशी बढती रहेगी।
-© Khodifad Mehul (GuRu)

Read More

#લાલ_ઈશ્ક

"ગુડ મોર્નિંગ..કરણ "અલ્પના એ કરણને કહ્યુ.
"ગુડ મોર્નિંગ મેડમ..."કરણે પોતાની લાલ થઇ ગયેલી આંખો ચોળતા જવાબ આપ્યો.
"કાલ રાત્રની પાર્ટીનો નશો હજી તારી લાલ આંખોમા મને દેખાય છે..."અલ્પના એ તેને જોઈ રહેલી કરણની આંખોમા પોતાની નજર નાંખતા કહ્યું.
"મેડમ...હું દારૂ નથી પીતો...મે કોઈ પાર્ટી નથી કરી "કરણે અલ્પના ને ચોખવટ કરતા જવાબ આપ્યો.
"તે નશો નથી કરો તો પછી કેમ...તારી આંખો લાલ છે ? "અલ્પના એ ફરી કરણને સવાલ કરતા કહ્યુ.
"કાલે રાત્રે મને ઉંધ નથી આવી..એટલે..મારી આંખો લાલ છે મેડમ "કરણે અલ્પના ને જવાબ આપતા કહ્યુ.
"તને.. કાલે રાત્રે કેમ ઉંધ નહોતી આવી?"અલ્પના એ ફરી કરણને સવાલ કરો.
"મેડમ...તમારુ દિલ કોઈએ તોડ્યું છે ? "કરણે તેને તાકી રહેલી અલ્પના ને પુછ્યુ.
"ના...કેમ એવુ..કરણ..સમજાવ મને ?"કરણને જવાબ આપતા અલ્પના બોલી.
"બસ..મેડમ...હવે તમને નહી સમજાય..."કરણ પોતાની ભીની થયેલી આંખોને બન્ને હથેળીથી ઢાંકતા અલ્પના ને કહ્યુ અને તે પોતાની સીટ પરથી ઉભો થઇ ને વોશરૂમ તરફ પોતાનો ચહેરો સાફ કરવા જતો રહ્યો.
‌ * * * * * * * * * * * * * *
-©ખોડીફાડ મેહુલ( ગુરુ)

#love
#story

Read More

ધોધમાર વરસાદ આવ્યો છે,
હાથ છોડાવાની કોશિશ ના કર,
વરસાદના પાણીનુ પુર આવ‌ છે કે નહી તે મને ખબર નથી,
પરંતુ તારી બાહોમા વરસાદ સાથે ભીંજાઈ ને,
પ્રેમના પુરમા તણાઈને તારા અને મારા હોઠ થકી ,
તારા દિલમા રહેલી લાગણીઓને ચાખવાની છે.
- © ખોડીફાડ મેહુલ (ગુરુ)

Read More

#stayhome
#corona
#covid19

આપણા દેશમા કોરોના મહામારી ચાલી રહી છે,સરકારે તેને રોકવા માટે લોકડાઉન,આઈસોલેશન રુમ અને કોરોનાની સારવાર માટે હોસ્પિટલ બનાવી છે,આ બધા સરકારના પગલા છે...એક ભારતીય નાગરિક તરીકે તમે ખુદે,કોરોનાથી બચવા શું કરુ??તે કોમેન્ટમા જણાવવા વિનંતી....

Read More

#ચુંબન

તારા અને મારા હોઠ નુ ચુંબન,
આપણા પ્રેમની મહેફીલ ને રંગીન બનાવે છે.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

#ચુંબન

તારુ આલિંગન હંમેશા મને તારા પ્રેમની અનુભૂતિ કરાવે છે,
પરંતુ તારુ મધુર ચુંબન મને તારા પ્રેમરસ નુ રસપાન કરાવે છે.
©ખોડીફાડ મેહુલ (ગુરુ)

Read More

#ચુંબન

તારા મધુર ચુંબન થકી,
પ્રેમની તરસથી પીડાઈ રહેલુ,
મારુ હૃદય આજે તૃપ્ત થઈ ગયુ.
-©ખોડીફાડ મેહુલ (ગુરુ)

Read More