Quotes by Khilan Lalkiya in Bitesapp read free

Khilan Lalkiya

Khilan Lalkiya

@khilanlalkiya5193


"એ પાગલ એ પાગલ " એવું સાંભળવા માટે કાન તરસે છે
એ ગાંડી વગર હૈયુ સાવ ખાલી ખાલી હોય એવું લાગે છે
ક્યાં છે તું ? તારા વગર સાવ સંસાર માં હું જીવું છુ પણ
પણ જીવતો નથી સાવ એવું લાગે છે.....

Read More