Quotes by Dishan Dobariya in Bitesapp read free

Dishan Dobariya

Dishan Dobariya

@khamir8389


નયન થી નીરખેલી નિહિરીકા?....

હુ મને ટોક્યા કરુ ,
પણ તુ મને નડ્યા કરે..
તુ લઈ ને આવે માગણીનો મેળો......રે

સાથ તુ મારી સરગમનો
કાળ તુ મારી કઠણાઈનો
તૂજ છે વહેમ મારો પહેલો ને છેલ્લો.....રે

કે વાલમ ભાગોને ....ભાગોને...
માંડી છે લવની ધોલાઈ એવી આ દિલની દગાઈને......
કે વાલમ ભાગોને .....ભાગોને....
તાત થૈયા થૈયા તા થૈ....તાત થૈયા થૈયા તા થૈ.....

- ડિશન ડોબરીયા
'ખમીર'

Read More

"હાલ ભેરુ ગામડે , સોરઠ ને સીમાડે", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More