Quotes by Keyur Shah in Bitesapp read free

Keyur Shah

Keyur Shah Matrubharti Verified

@keyurshah4790
(20)

પ્રબળ શબ્દો નહીં પરંતુ પ્રબળ મૌન હોવું જોઈએ!

-Keyur Shah

ચાલ જીવી લઈએ તેના કરતાં એમ કહીએ ચાલ માણી લઈએ!

-Keyur Shah

"પાસપોર્ટ થી એરપોર્ટ સુધી...." by Keyur Shah read free on Matrubharti
https://www.matrubharti.com/book/19912483/from-passport-to-airport

RELEASING TODAY!

આજે અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ, આ સુખ અને સૌભાગ્ય નું પર્વ આપ સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય જળવાઈ રહે તેવી લક્ષ્મીજી ને પ્રાર્થના, લક્ષ્મીજી ની કૃપા આપણા સૌના ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને અખા ત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ🙏🙏🙏

-Keyur Shah

Read More

સુંદર ચહેરા ઢંકાયેલા છે અને કદરૂપા ખુલ્લા છે!

સમજાય તેને વંદન! 🙏

-Keyur Shah

ઈશ્વર સત્ય છે,
સત્ય જ શિવ છે,
શિવ જ સુંદર છે,
શિવ જ શક્તિ છે,
શિવ જ બ્રહ્મ છે,
શિવ જ અનંત છે!

ભગવાન શિવજીની કૃપા આપણા સૌ પર બની રહે તેમ જ આપ સૌના જીવનમાં ભોળા શંકર ખૂબ જ ખુશીઓ ભરી દે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🙏🙏

-Keyur Shah

Read More

You are the captain of your own thoughts!

-Keyur Shah