The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એમ તૂટે એવો આ નાતો નથી, પ્રેમ છે આ પ્રેમ ! કંઈ વાતો નથી..
કોઈને પણ સમજવાની ગમે એટલી કોશિશ કરો છેવટે હારી જ જવાય છે બસ અફસોસ એજ કે વાંક વગર સજા મળતી હોય છે..!!⚘?
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી: મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
સુખની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે , અમુક કિનારે પહોંચવા વલખા મારે છે... જયારે અમુક કિનારે પહોંચીને..!..
પથ્થરમાં એક ખામી છે કે એ કયારેય પીગળતો નથી, પથ્થરમાં એક ખૂબી પણ છે કે એ કયારેય બદલાતો નથી..! આ દુનિયામાં રહેતા દરેક તત્વોનું પણ કંઈક આવું જ છે, દરેક જીવમાં થોડી ખૂબીઓ સાથે ખામીઓ પણ હોય જ છે..!!
મહાન હ્રદય એ છે જે માત્ર રક્તધારાને જ નહીં સ્નેહધારાને પણ વહેતી રાખે છે...
એણે પૂછ્યું કે હું બીજી છોકરી સાથે વાત કરું છું તો તને બળતરા નથી થતી..? મેં એને સ્મિત સાથે કહ્યું મને વિશ્વાસ છે મારાં પ્રેમ પર ❤?
"જાય છે, તો બધું જ લઇ જા, પણ, આ સ્મરણનો વિભાગ રહેવા દે, તું હૃદયથી જ કામ લઈ લે, બસ, ચાહવામાં દિમાગ રહેવા દે"
કહેવત છે કે,"મોરનાં ઇંડાને ચીતરવાં ન પડે" પણ ખરેખર જોવા જઇએ તો...ઈંડા તો ઢેલનાં હોય છે..!!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser