Quotes by Keyur Parmar in Bitesapp read free

Keyur Parmar

Keyur Parmar

@keyurparmar4354


જો તું થોડાક કદમ સાથે ચાલે ને,
તો મને આ રસ્તાથી પ્રેમ થઇ જાય !!

ભાવ અત્તર નો આજે ઉતરી ગયો...
જયારે વરસાદ નુ પહેલું
ટીપું માટી માં ભળી ગયું.?

આખરી શ્વાસે પણ આંખ મારી રોતી હશે, મૃત્યુ પછી તારી રાહ આત્મા મારી જોતી હશે.

એમ જ અમને ક્યાં તરસ હતી,
એ આંખો જ ખૂબ સરસ હતી..
થોડા પ્રેમની ફક્ત એક અરજ હતી,
તમને ચાહવાની તો મારી ફરજ હતી

એની હસતી આંખો ને મારા હોઠો પર રેલાતું સ્મિત જ્યારે બંને એક થયાં ત્યારે થઈ ગઈ પ્રીત?

શું કરવા બોલાવું એને કે પાછી આવી જા !
એને ભાન નથી પડતી કે કાંઈ નથી મારી પાસે એના સીવાય !!

તારી ને મારી વચ્ચે એક
અરીસો મૂક...
જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી
મારી બાજુ ઝુક...!!

લાવ યાદો નુ વલોણુ કરુપ્રેમ નુ માખણ ઉતારુ
સંબંધ જે સૂતા છે તે જગાડુપ્રેમ થી જીવન સુધારુ.

એક ખુમારી લઇને જીવુ છુ,
આમજ મને જીવવા દે
જેટલો તુજને મારો કહુ છુ
એટલો જ મારો રહેવા દે
આ કોઇ વીત્યા સમયની વાત નથી
યુગોના બંધન કહેવા દે
બેय કાંઠે ભલે ના વહેતી તોય
પ્રેમ સરિતા વહેવા દે?

Read More

असल दर्द तो कभी आँखों में दिखता ही नहीं,,

भला ये नाजुक सी पलकें इतना बोझ कहाँ उठा पाती हैं..!