Quotes by Keyur Dhameliya in Bitesapp read free

Keyur Dhameliya

Keyur Dhameliya

@keyurdhameliya135644


પ્રેમ
કારો ને તો પૂરો કરો વાલા
આ કાયી પાણી નો ગ્લાસ નથી કે અધુરો છોડી દયો

(k.d)

Read More

સહેલું નથી સાથે રહેવું
હંમેશા ખુશ રાખવા,
ઘણું બધું જતું કરવું પડે છે,
અને ઘણું બધું સ્વીકારી લેવું પડે છે
ત્યારે સંબંધ સચવાય છે....

Read More

તમને પ્રેમ નથી મળતો તો તમારી લકીર ને દોષ નહિ આપો.
બની શકે જેટલો પ્રેમ તમે કરતા હોવ એટલો સામે વાળા ની લકીર માં નહીં હોય .

Read More

પારખ વાની કોશિશ તો ઘણી કરે લોકો એ સાહેબે.
પણ અફસોસ .
સમજવાની કોશિશ બધા લોકો નથી કરતા.