Quotes by Keyur Shah in Bitesapp read free

Keyur Shah

Keyur Shah

@keyur111


'તસુ ભાર' ધરા માટે...
'સગો ભાઈ' જ્યાં 'સરવાળો' કરે !

ત્યાં હવે 'બિચારી ચકલી'....
શું કરવા 'માળો' કરે ?

कोई हाथ भी न मिलाएगा जो गले मिलोगे तपाक से,
ये नए मिज़ाज का शहर है ज़रा फ़ासले से मिला करो!

આવી ગયો માર્ચ ફરી ચાલ હિસાબ બધા બરાબર કરીએ
મારી પ્રીત ઉધાર તારી જીદ્ જમા ખાતા જરા સરભર કરીએ....

'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા અમને ગુજરાતી'.
-ઉમાશંકર જોશી
આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસ ની શુભકામના....

Read More

शाम आई तो तेरा ख़याल आ गया
आइना मेरे घर का सँवरने लगा

समझ के मेरे जज्बातों को नजरंदाज करते हो,
ये अदाएं सिर्फ़ हमारे लिए है या सभी के साथ करते हो।

અસ્તિત્વ પર ઘણાં,
"ઉઝરડા" થાય છે....

ત્યારે એક માણસ,
"સમજદાર" થાય છે....
???

લાગણી હતી જેની પર......
તે આજે કારણ વગર લડી પડ્યા...
એમની કરકસર તો જુઓ,
તેઓ આંસુ વગર રડી પડ્યા..........

ઘુવડના પ્રમુખપદે
ગરુડોની સભા ભરાઈ
અને બધાંએ અંધકાર જ સત્ય છે
એ વાત પર સહી કરી નાખી...!!

કશેક એવો અટવાયો અને
ભારે મજબુરી થઈ ગઈ,

પ્રકરણ અધુરુ રહ્યું અને
વાર્તા પુરી થઈ ગઈ..