The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હસતી? રહે વો... હસતા રહું? મેં.... વાત કરતી રહે વો... સુનતા રહું મેં... યહી હૈ મેરે સપનો કી પરી?♀️ @k.d.patel
bhavnagar
Good morning
???Jay shree krishna ??? સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો, સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો... મિત્ર અને ચિત્ર જો ખરેખર દિલથી બનાવશો તો એના રંગ નિખરી આવશે...!!? ??Good morning ??
બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું .. બરાબર ને ? ? નિત્યે ન્હાય એ નરકે જાય માસે ન્હાય એ મહાપદ પાય વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય ??
*"નદીમાં પડવાથી કોઈનુ મુત્યુ નથી થતું* *સાહેબ,* *જીવ એटલા માटे જાય છે કે* *પાણીમા ,તરતા નથી આવડતુ"* *"પરિસ્થિતિ કયારેય સમસ્યા બનતી નથી* *સમસ્યા એटલા માटे થાય છે કે ........* *આપણ ને પરિસ્થિતિ સામે* *લડતા નથી આવડતુ ”* *સુંદર સવાર ના નમસ્કાર*???
*જિંદગી એટલે* *છ સ્ટેશન ની ટ્રેન* *બાપનો સહારો* *મા નો ખોળો* *બેનાની રાખડી* *પત્ની નો પ્રેમ.* *દીકરીનું સ્મિત.* *અને* *છેલ્લે છઠ્ઠું સ્ટેશન* *તમારા જેવા દિલોજાન* *દોસ્તો.*???? *? Jay shree krishna ?*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser