Quotes by Vanpariya Kevin P in Bitesapp read free

Vanpariya Kevin P

Vanpariya Kevin P

@kevin.vanpariyagmail.com2


વિષ થી ભરેલા વિસ ને (#2020) અલગ અલગ રહીને ભુલાવીએ....
એક Wish લઈને આવેલા એકવીસને (#2021) ભેગા થઈને વધાવીએ...

#Bye2020
#Welcome2021

સંબંધોને જો સ્વાદિષ્ટ બનાવવા હોય ને,
તો એમાં #Share અને #Care નામના બે મસાલા ઉમેરવા પડે !!

સમાજ નો અમીર વ્યક્તિ તમને ઓળખે એ તમારી #પ્રગતિ છે...
પણ
સમાજ નો ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ તમને ઓળખે એ તમારી #લોકપ્રિયતા છે

Read More

લાયબ્રેરી ક્યાંય દેખાતી નથી.
અને રેસ્ટોરન્ટ નવા નવા ખુલતા જાય છે.
એટલે જ માણસ ના મગજ નાના છે અને પેટ વધતા જાય છે .

Read More

હું જ અર્થ, હું જ અનર્થ
વ્યર્થ પણ હું!!!
ઈશ્વરનો સાથ હોય
ત્યારે જ સમર્થ હું.

कोई तेरे साथ नही तो गम न कर
दुनिया में खुद से बढ़कर कोई हमसफ़र नही होता

मैे शब्द तु अर्थ
तेरे बिना मै व्यर्थ

નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી,
પછી છાંયડાની
ખોજમાં જિંદગી કાઢી નાખી...!!!

મહેંદી અને મિત્ર બંને એક સમાન કાર્ય કરે છે...

મહેંદી હાથને રંગે છે, જ્યારે મિત્ર હૈયાને...

માણસ સમજે ઓછું, અને સમજાવે વધારે....

એટલે જ ઉકેલે ઓછુ, અને ગૂંચવાય વધારે..!!