Quotes by Keyur Chavda in Bitesapp read free

Keyur Chavda

Keyur Chavda

@ketur1020


સફરમાં મળેલ હમસફર:2ભાગ-3

જાણે બધી ઘટના સામે જ બની રહી હોય તેવું લાગતું હતું...મેહુલ માટે તેર તાળીઓનું સન્માન....સલામ છે ભાઈ તને...
https://www.matrubharti.com/book/19858043/

Read More

સફરમાં મળેલ હમસફર ભાગ-13

i
https://www.matrubharti.com/book/12677/

ભીંજાયેલો પ્રેમ ભાગ - 18

આશા રાખું લેખક સાહેબ કે નવી સ્ટોરી આવી જ હશે.
http://matrubharti.com/book/11719/

ભીંજાયેલો પ્રેમ ભાગ - 10

nice dude
http://matrubharti.com/book/11119/

એક વાર સામે આવી ને એવુ હસી ગય ........જીંદગી ભર જાણે દીલમા વસી ગઈ .....શ્વે.....

તુ બન રચના હું તારા શ્બદો થઇ જાઉ........લોકો શોધે મને જગત મા ...અને.....હુ...તારા....દીલ.....મા રહી જાઉ.....કેયુર

જીદંગી સેહલી હોતી નથી દોસ્તો... એને સેહલી બનાવ વી પડે છે........થોડી અંદાજ થી......અને થોડી નજરઅંદાજ થી....કેયુર

વર્શો બાદ મારી સામે આવી હતી....... નો'તી થઈ મુલાકાત કે મેસેજ,........હાથ મા મેહંદી અને આંખે આસુ............મારા થી રેહવાયુ અને પુછાઈ ગયું.. મને યાદ તો કરીશ ને..?????? ને એ ગળે વળગી ગઈ...........કેયુર

Read More

....."પ્રેમ" એટલો પણ હ સીન....નથી સાહેબ ................જેટલો આ શાયરો બનાવી દે છે............કેયુર.

"નથી ગમતુ ઘણુ પણ કઈક તો એવુ ગમે છે...... કે બસ એનાજ કારણે ... આ 'ધરતી' ઉપર રેવુ ગમે છે...............કેયુર....