Quotes by SENTA NISHA in Bitesapp read free

SENTA NISHA

SENTA NISHA

@keshvi306
(10)

જિંદગી માં જે માંગીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાંનું ઘણું બધું માગેલું પણ નથી હોતું

प्रेम वो शक्ति है जो आत्मा को शुद्ध करती है

કોઈક ની ખુશીઓ માટેઆપણે આપણી ખુશીઓ ને દફનાવીછીએ ને છતાં પણ એજ લોકો આપણી લાગણી ને અગ્નિદાહ આપી રહ્યા છે

સ્વપ્ન જોવાની ઉંમરે કોઈ માટે અમે સપના તોડ્યા છે ને છતાં લોકો એમને દુનિયાદારી શીખવે છે🥺

જીવન માં ઘણા સબંધો સાચવ્યા પણ કોઈ સબંધ સ્થાયી ના થયો અને જે સબંધ સ્થાયી થયો એ ખુદ ને અસ્થાયી બનાવી ને ચાલ્યો ગયો

Read More

टूटा हुआ विश्वास और छुटा हुआ बचपन दोबारा नहीं लौटेगा.....

दुःख को भी खुश रखना
ए आपकी एक बहुत बड़ी जिम्मेदारी है

જીવન માં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી પાસે સાચા હીરા ક્યાં છે... નહિતર તડકામાં કાચ ના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે

Read More

જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે
પણ...
મન ના વળાંકો જ બહુ નડે છે

जीवन में हमें अपेक्षा ये नहीं उपेक्षा ये रखनी चाहिए क्युकि...
अपेक्षा मानवी को दुर्बल बनाती है और उपेक्षा मानवी को शक्तियां देती है....

Read More