The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમે ફૂલોની મહેક બની આવ્યા. હું ઓળખી ના શકી. હું લડતી રહી તમારી જોડે, તમે સંભાળતા રહયા મને, હું આપતી રહી વેદનાઓ, તમે હસાવતા રહયા મને. હું તમારી કદર ના કરી શકી... છતાં તમે મારી કદર કરતા રહયા. તમે ફૂલોની મહેક બની આવ્યા.. છતાં..... હું ઓળખી ના શકી.... 😌
ઢીંગલી આજે રીસાઈ ગયી. ઢીંગલી ખૂબ હસતી, રમતી, ગીતો ગાતી એના ભયલા જોડે. ભયલો મોટો થઈ ગયો અને એમના મમ્મી -પાપા એ એને પરણાવી દીધો. ઢીંગલી આજે મૌન બની ગયી. ભયલો એક બીજી ઢીંગલી લાવ્યો અને ઢીંગલી આજે મૌન બની ગયી. ધીરે -ધીરે ઢીંગલી ઓની દોસ્તી થઈ. મમ્મી -પાપા, ભયલો, ઢીંગલીઓ ખુબજ ખુશ હતા..... અચાનક.... એક વાવાઝોડું આવ્યું, અને એ વાવાઝોડામાં ઢીંગલી અને ભયલો ખોવાઈ ગયા. અને આજે એ ઢીંગલી મૌન બની ગયી. ઢીંગલી ની વેદના વધતી ગઈ, ઢીંગલી ભયલા ના પ્રેમ માટે તડપતી રહી... પણ એનો ભયલો આજે ઢીંગલી ની વેદના ના સમજી શક્યો. અને ઢીંગલી આજે પાછી મૌન બની ગયી.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser