Quotes by Kb Naik in Bitesapp read free

Kb Naik

Kb Naik

@kbnaik7122


? માણસ હંમેશા વિચારે છે કે ભગવાન છે કે નહી, પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં !! ?

? સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલતો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !! ?