Quotes by Kavyaa Roy in Bitesapp read free

Kavyaa Roy

Kavyaa Roy

@kavyaaroy3456


અધૂરા પ્રેમની તો બસ વાત રહી જાય છે,,,,,

રાધા બનો કે મીરાં બસ યાદ રહી જાય છે,,,,,,

~કાવ્યા

वो बोलते रहे,
हम सुनते रहे,
जवाब आँखों मे था,
वो लफ्ज़ो मे ढूंढ़ते रहे,,,,

~काव्या

लिखूं....
तो लफ्ज़ तुम हो,,,,
सोचू....
तो ख्याल तुम हो,,,,
मांगू....
तो दुआ तुम हो,,,,
सच कहूं....
तो मोहब्बत तुम हो,,,,

~काव्या

Read More

बंजर नहीं हूं मैं
मुझमें बहुत सी नमी है,,,,,
दर्द बयां नहीं करती
बस इतनी सी कमी है,,,,,

~काव्या

હૃદયમાં એનું છે સ્મરણ હવામાં એનું છે રટણ,

ભલે મળું હજાર ને
મને ગમે બસ એક જણ,,,,,

~કાવ્યા

જરૂરી નથી કે બધાં બધે જ કામ આવે,

આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે

પણ તોરણ બની છે સ્વાગત તો

એજ કરે છે ને,,,,,

~કાવ્યા

Read More

ढूंढ रहे है पर नाकाम है अब तक,

वो लम्हा,,,,,
जिसमे तेरा जिक्र ना हो,,,,,

~काव्या

ખાલી તારા એક Reply ની રકઝક છે,,,,,

~કાવ્યા

બાકી કામ તો અમારે પણ ભરચક છે,,,,,

ખબર નહિ ક્યારે એમ કરતા કરતા
આપણે એકબીજા ને ગમી ગયા,,,,

મેં ખાલી એક લીલું 'પાન' માંગેલું,
તમે આખી ડાળી બની નમી ગયા,,,,

~ કાવ્યા

Read More

#quality

Quality is such an attractive banner that sometimes we think we can get away with just waving it, without doing the hard work necessary to achieve it. 


~Kavyaa