Quotes by Kaushik Kachhadiya in Bitesapp read free

Kaushik Kachhadiya

Kaushik Kachhadiya

@kaushik.kk
(19)

લક્ષ્મી ને ચાહો છો એ વાત તો બરાબર,
પણ જોજો એને દુનિયા જોવાનો પણ મોકો આપજો.
#save_girl_child
-kk

દીવાના કોડિયા ભલે તમને વેચ્યા હોઈ સાહેબ,
પણ એ પૈસા થી અજવાળું તો એ ગરીબ ના ઘર માં થયું છે...:)
-kk

દિલ ની વાતો