Quotes by DrKaushal Nayak in Bitesapp read free

DrKaushal Nayak

DrKaushal Nayak Matrubharti Verified

@kaushal626
(8.4k)

નમસ્કાર વાચક મિત્રો .
પૃથ્વી નવલકથા ના અંત બાદ આપ સૌ ને મેં જણાવેલું કે પૃથ્વી સાથે જ જોડાયેલી એક નવી નવલકથા નઝરગઢ ટૂંક સમય માં જ આપણી સમક્ષ રજુ કરીશ.
આપ સૌ ના અનેક message મને મળ્યા છે ,હું જાણું છું કે આપ સૌ આતુરતા થી એ કથાનક ની રાહ જોઈ રહ્યા છે.
પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં ફેલાયેલા ભયંકર કોરોના વાયરસ ના કારણે હું એક આરોગ્ય સેવક તરીકે એને હરાવવા રાત દિવસ પોતાનો એક નાનો એવો ભાગ ભજવી રહ્યો છું.સતત પોતાની કામગીરીની કારણે સમય કાઢવામાં મુશ્કેલ થઇ રહી છે.
આશા છે કે આપણે સૌ મળી ને આ કોરોના વાયરસ ને હરાવીશું.જે લોકો ઘરે રહી ને distance જાળવીને સાવચેતી રાખીને દેશ ની રક્ષા માં એક મોટો ભાગ ભજવી રહ્યા છે,ભલે એક નાની અમથી લગતી વાત કે ખાલી ઘરે તો રહેવાનું છે,પરંતુ મારા મતે આ જ સૌથી પડકાર જનક રૂપ કાર્ય છે.
વિશ્વાસ માનો આપ સરકાર નું આદેશ નું પાલન કરી ને અમારું કામ સરળ કરી દીધું છે.પરંતુ આ લડાઈ પૂર્ણ થઇ નથી.
થોડુક લડવાનું હજુ પણ બાકી છે.પોતાના દેશ માટે,પોતાના પરિવાર માટે,અમારા માટે ,દરેક એ લોકો માટે જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે .જો આપ સૌ આવનારા કેટલાક દિવસો માટે સંયમ જાળવી રાખશો.તો શક્ય છે covid 19 ની incubation period માંથી સફળતા પૂર્વક સલામત રહી નીકળી જઈશું.
જેથી આપ સૌ મિત્રો ને વિનંતી છે
સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ દરેક સૂચનાઓ નું પાલન કરો.
અત્યંત અગત્ય ના કામ સિવાય બહાર જવાનું સદંતર ટાળવું,સમયાંતરે પોતાના હાથ સાબુ થી ધોવા.
કોઈ વ્યક્તિના સંપર્ક માં આવવું નહિ ,કોરોના ને લગતા કોઈ પણ લક્ષણ જણાય તો આરોગ્ય વિભાગ નો સંપર્ક કરવો.
અમે આપ ને વચન આપીએ છે... અંતિમ સમય સુધી ,સંપૂર્ણ શક્તિ લગાવીને પણ આ પરિસ્થતિ માંથી બહાર આવીશું.
એક અંગત મિત્ર તરીકે આપ ને covid 19 વિષે કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે આપ મને message કરી શકો છો.
આ યુદ્ધ પૂર્ણ થતા જ આપણે પુનઃ પૃથ્વી જેવી જ અત્યંત રોમાંચક સફર માં નઝર ગઢ માં યાત્રા કરીશું.
ત્યાં સુધી સાવચેત રહો ,ઘરે રહો ,સુરક્ષિત રહો.

Read More

બસ શનિ અને રવિ ,બે દિવસ થઈ ગઈ છે આ જિંદગી..એમા પણ શનિવાર નો Half day ટેક્સ કાપી લઈ જાય છે..# સુપ્રભાત

રોજ સવારે આંખ ખુલતા વિચાર એક મન માં આવતો હતો કે આજે શુ નવુ હશે,
આજે ખ્યાલ આવ્યો કે આ સવાર જ નવી છે.

આપ સૌ મિત્રો ને માતૃભાષા દિવસ ની શુભકામનાઓ.
આશા રાખીએ કે આપણી માતૃભાષા ના ગૌરવ મા સતત વધારો થતો રહે.
અન્ય ભાષાઓ સમાન વિશ્વ મા ગુજરાતી ભાષા પણ અનેરૂ સ્થાન પ્રાપ્ત કરે.

Read More

પૃથ્વી:એક અધુરી પ્રેમ કથા નો ભાગ 20 આજે રાત્રે 9:30 વાગે પ્રકાશિત થશે.

પૃથ્વી:એક અધુરી પ્રેમ કથા નો ભાગ 19 આવતીકાલે 11:30 વાગ્યે પ્રકાશિત થશે.

કયા અટકશે આ દુનિયા?
જયાં શબ્દ-અશબ્દ ની ભીતી મા...
અશબ્દ ને સમર્થન , શબ્દ ને સમર્પણ મળે છે.
મન નો વહેમ છે અશબ્દ ,શબ્દ પ્રભુ ની રહેમ છે.

Read More

દો દોસ્ત બૈઠે મયખાને મે.
લગા રહે શરાબ કે ધુંટ..
પુછા એક ને દોસ્ત મેરે ...બતા ક્યા હૈ તેરા સબસે કીમતી ખજાના...
બોલા દુસરા હૈ જમીન બહોત મેરી..હે બહોત પૈસા ...પર યાર નહી કોઇ તેરે જૈસા ..જીસ પે લુટા દુ સારા પૈસા..
બતા તુ અપની કીમતી ચીજ મુજે અબ તેરી...
ઊઠ ખડા હુઆ દુસરા ...નીકાલી ખંજર ...રખી દુસરે કે ગલે પે..ઓર બોલા યહી હૈ મેરી ચીજ લાજવાબ..

Read More

જો પરીસ્થિતી તમારા અનુકુળ ના હોય તો તુ એક વાર પરીસ્થિતી ના અનુકુળ થઇ જો મારા વહાલા.