Quotes by Kaushal in Bitesapp read free

Kaushal

Kaushal

@kaushal


સંબંધોને આયુર્વેદિક બનાવવા પડે ફાયદો ના થાય તો કાંઈ નહિ પણ નુકશાન તો ન જ થાય.

સંબંધ સાચવવા અઘરા નથી હોતા,
પરંતુ સંબંધની સાથે જોડાયેલા અલગ-અલગ મનને સાચવવા અઘરા પડે છે.