Quotes by Kathiyawadi Bapu in Bitesapp read free

Kathiyawadi Bapu

Kathiyawadi Bapu

@kathiyawadibapu4933


મેં બેઠુગા જરૂર
મહેફીલ મેં મગર પિયુગા નહીં
??
ક્યોકિ મેરા ગમ મિટા દે..
ઇતની શરાબ કી ઓકાત નહીં
................
નોંધ:
આમાં કવિ પાસે પૈસા નથી
અને ખોટે ખોટુ ફેકે છે..
????????

Read More

કોઈ એ મને પુછ્યું
આ દુનિયામાં તમારું પોતાનું
કોણ છે ??

મેં હંસી ને કહ્યું ??
હાલતી નો થા ને ભાઈ
?
કાઠીયાવાડી બાપુ ને થોડું કાય પુછાય

Read More

તમને જેટલો તમારાં #વાયુ
પર વિશ્વાસ છે એનાથી
હજાર ગણો અમને અમારી
#આયુ પર ભરોહો છે...
રુવાડુ નહીં ફરકવા દયે...
*અમુક ને જ્ સમજાશે..

Read More

વાવાઝોડુ આવવાનું નથી ખાલી દરિયા કાઠાના વિસ્તાર માં અશર કરશે, પણ ખતરો હજી ટળ્યો નથી... વરસાદ ની ૪૮ કલાકની આગાહિ છે.અને એ પણ ભારે થી અતિભારે...

લી. Kathiyawadi Bapu?

Read More

ગુજરાતી ન્યુઝ ચેનલોના
ત્રાસના કારણે
વાવાઝોડુ પાછું વળી જાય
તેવી પૂરી શક્યતા.??

કાલે કદાચ વાવાજોડુ આવે તો સુરત ની જેમ વિડીયા ન ઊતારજો માનવતા બતાવજો એકબીજા ને મદદ કરજો વાલા મારો રામ રાજી થાસે

kathiyawadi bapu ની વિનંતી
???????

Read More

ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી,
અત્યંત જરૂરી હોય તેવી વસ્તુઓ
હાથવગી રાખવી....
જેમ કે...
કાચી ૧૩૫
અને ચૂનો
??????

Read More

ક્યારેક ક્યારેક તો એટલો પ્રેમ
આવી જાય છે ?
ને તારા પર કે મન થાય છે કે તને
ખાઇ જાવ ??
નોંધ:
''આમાં કવિ ભૂખ્યો થયો છે'' ?

Read More

વાવાઝોડાની બીક તો કુંવારા લોકો ને લાગે સાહેબ..
કારણ કે પરણેલા લોકો
તો
દરરોજ પત્ની નામના વાવાઝોડાનો સામનો કરે છે.
salute him ??

Read More

કીધું હતું ને કે વેકેશન ખુલશે એટલે ''વાવાઝોડું'' આવશે

તમે લોકો મજાક સમજતા હતા
???????