Quotes by Kashyap Chandera in Bitesapp read free

Kashyap Chandera

Kashyap Chandera

@kashyapchandera8184


*કુંવારાં લોકોની સમસ્યા બહાર નીકળે તો લુ લાગે*


*અને ઘરમાં બેસે તો એકલું લાગે !!*

*દુનિયાનો કોઈ પણ માણસ સામાન્ય નથી દરેકની કંઈકને કંઈક તો સ્ટોરી હોય જ છે*

“પ્રેમનું આસન શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે ત્યારે પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે.”