Quotes by Karan solanki in Bitesapp read free

Karan solanki

Karan solanki

@karansolanki5386gmail.com173558


" ભગવાન ની યોજના આપણી યોજના કરતાં વધુ સારી હોય છે એટલે જો આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને આપણું ધાર્યું ન થાય તો ભગવાન ખુશ ."

_ Karan Solanki

Read More

"જ્યાં સુધી લોકો
તમારાં પર હસે નહીં
ત્યાં સુધી માનવું કે
હજુ લક્ષ્ય નાનું છે."



_ Karan Solanki

" જે ધીરજ ધરે
તેને ધાર્યું ધ્યેય મળે."



_ Karan Solanki