Quotes by Karan Ahir in Bitesapp read free

Karan Ahir

Karan Ahir

@karanbochiya


આજે વિચારતા વિચારતા તમે યાદ આવી ગયા.

jay shree Krishna

આપણે ધ્યાન_માત્ર_ એટલું રાખવાનું છે,ઘરમાં રહો સુરક્ષીત રહો........કોરોના_માત્ર_ એક વાયરસ છે.
#માત્ર

આમ જોવા જઇએ તો આખી દુનિયા પાગલ જ છે,કોઈ દોસ્તી માં,કોઈ પ્રેમ માં, કોઈ દુશમની માં વગેરે.
અને અમે માતૃભારતી ની બાઇટ્સ માં.
#પાગલ

Read More

હું શું પરિચય આપું મારો,
આહિર કુળનો દિકરો,
કૃષ્ણ નો હું વંશજ,
ગાય મારી માં સમાન,
બળદ અમારા ભેરૂ ,જાત મહેનત કરીને ખેડી ને ખાઈ,
અને આ દુનિયા અમને જગતતાત કહે છે.
#પરિચય

Read More

દિલ વગર શું રાધે કૃષ્ણ મળત??મુખ ની જરૂર નથી રહેતી જયારે તમે દિલ થી જોડાયેલ હોય, પછી તે ભાઈ-બહેન,મા-દિકરી,કે,પતિ-પત્ની હોય.
આ મતલબી દુનિયા માં જે લોકો દિલ થી જોડાયેલ છે તેને કોઈ હરાવી ના શકે.
#દિલ

Read More

આજના આધુનિક યુગમાં લોકો નું દિલ કાટ ખાઈ રહયું છે અને મગજની કામગીરી વધી રહી છે......
..આખા દિવસમા એકવાર તમારા દિલ ની વાત સાંભળો અને અનુસરો પછી દુનિયા જુઓ.........
દિલ હમેશા દરિયા જેવું રાખો.
#દિલ

Read More

સાંભળવુ એ પણ એક કલા છે,જેમ હંસ પક્ષી દૂધ અને પાણી સાથે ભેળવી દો છતાં તેમાથી ફક્ત દૂધ પીવે છે, તેમ જો આપણે જે સાંભળ્યું તેમાં સાચું-ખોટું અને સારું-નરસું સમજી શકાય તો સમગ્ર સમાજ, પરિવાર, અને રાષ્ટ્ર મા તમારૂં પદ જેમ રાજહંસ નુ પક્ષીઓ મા છે,તેમ થઈ શકે શરત માત્ર સરખું સાંભળવુ.
આભાર.
#સાંભળવુ

Read More

મને તમારો મિત્ર બનાવશો??

good night