Quotes by Karan M Divraniya in Bitesapp read free

Karan M Divraniya

Karan M Divraniya

@karan_m_divraniya


મારી ફળિયે ચીકુડીનું ઝાડ,
ઝાડ નીચે ટ્રેકટર,
ટ્રેક્ટરમાં બહિર્ગોળ અરીસો,
ને અરિસે ચાંચ મારતી ચકલી
હું જોયા કરું છું....!!!

મારી માટે,
બસ એજ આનંદ, બસ એજ સુખ.... !!

-Karan M Divraniya

Read More

છે તોફાની વાવાઝોડું ,પણ પવન નથી એમાં
દુનિયા કહે ખીજનું જાળું' પણ મારી માટે ક્રોધ નથી એમાં

-કરણ દિવરાણીયા

Read More