Quotes by K. K. Gohil in Bitesapp read free

K. K. Gohil

K. K. Gohil

@kapilnayi22gmail.com3935


-- કપુ --
સ્વાર્થ ખાતરઃ કરેલો પ્રેમ આખરે છૂટો જ પડે છે.

આકાશ માં તારાઓ દેખાય છે મને જીણા,
મારી અધુરી કવિતા નો આધાર છે તું વીણા.
-- કપુ -- કલ્પેશ ગોહિલ

સુખ ક્યારેય ગેરહાજર હોતું નથી,
બસ આપણે ચિંતા માં ને ચિંતા માં દુઃખ ની હાજરી ભરાતા હોઈએ છીએ
-- કપુ --

અમારે ક્યાં ધોમધાર વરસાદ જોઈયે છે,
અમે તો માત્ર એક બુંદ પાણી નાં જ તરસ્યાં છીએ.
-- કપુ -- કલ્પેશ ગોહિલ

તો ઘણું છે !
તું રાતરાણી ની જેમ મહેકતી નથી તો સું થયું,
લજામણી ની જેમ કરામાંય ને તોય ઘણું છે..
-- "કપુ " --કલ્પેશ ગોહિલ

Read More